Hanuman Chalisa in Gujarati (હનુમાન ચાલીસા)

Hanuman Chalisa in Gujarati

Hanuman Chalisa in Gujarati

હનુમાન ચાલીસા ગુજરાતીમાં

The Hanuman Chalisa is a prominent devotional hymn dedicated to Lord Hanuman, a revered deity in Hinduism known for his unwavering devotion, strength and loyalty. This sacred composition is not only a source of spiritual guidance but also a powerful expression of devotion and praise toward Lord Hanuman.

Composed by the great sage Tulsidas, the Hanuman Chalisa consists of 40 verses, each praising the virtues, accomplishments, and divine qualities of Lord Hanuman. In Hanuman Chalisa Gujarati, these verses are rendered in a rhythmic and melodious manner that adds to the spiritual experience of recitation.

હનુમાન ચાલીસા ગુજરાતી ગીતો (Hanuman Chalisa Gujarati Lyrics)

દોહા

શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજમન મુકુર સુધારિ
વરણૌ રઘુવર વિમલયશ જો દાયક ફલચારિ
બુદ્ધિહીન તનુજાનિકૈ સુમિરૌ પવન કુમાર
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિ હરહુ કલેશ વિકાર

ચૌપાઈ

જાય હનુમાન જ્ઞાન ગુન સાગર
જાય કપીસ તિહું લોક ઉજાગર ॥1॥

રામ દૂત અતુલિત બળ ધામા ।
અંજની પુત્ર પવન સુત નામા ॥2॥

મહાબીર બિક્રમ બજરંગી ।
કુમતિ નિવાર સુમતિ કે સંગી ॥3॥

કંચન બરન બિરાજ સુબેસા ।
કાનન કુંડળ કુંચિત કેસા ॥4॥

હાત બજ્ર ઔર ધ્વજા બિરાજે ।
કાંધે મુંજ જનેઉ સાંજે ॥5॥


સંકર સુવન કેસરી નંદન
તેજ પ્રતાપ હા જગ બંદન ॥6॥

બીડ્યાંબાન ગુણી અતિ ચતુર ।
રામ કાજ કરિબે કો આતુર ॥7॥

પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા ।
રામ લખન સીતા મન બસિયા ॥8॥

સૂક્ષ્મ રૂપ ધરી સિયહિ દિખાવા ।
બિકટ રૂપ ધારી લંક જરાવા ॥9॥

ભીમ રૂપ ધરી અસુર સહારે ।
રામચંદ્ર કે કાજ સવારે ॥10॥


લાયે સંજીવન લખન જિયાયે
શ્રી ઘુબીર હરષિ ઉર લાયે ॥11॥

રઘુપતિ કીન્હી બહુત બધાયે ।
તુમ મમ પ્રિયઃ ભારત સમ ભાઈ ॥12॥

સહસ બદન તુમ્હરો જસ ગાવે ।
અસ કહી શ્રીપતિ કંઠ લગાવે ॥13॥

સનકાદિક બ્રમ્હાદિ મુનીસા ।
નારદ સરળ સહીત અહીસા ॥14॥

જામ કુબેર દિગપાલ જાહાંતે ।
કબી કોબિન્ધ કહી સખે કહાંતે ॥15॥


તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હા ।
રામ મિલાય રાજ પદ દીન્હા ॥16॥

તુમ્હરો મંત્ર વિભીષણ માના ।
લંકે સ્વર ભય સબ જગ જાના ॥17॥

જગ સહસ્ત્ર જોજન પાર ભાનુ ।
લીલ્યો તાહી મધુર ફળ જાણું ॥18॥

પ્રભુ મુદ્રિકા મૈલી મુખ માહી ।
જલ્દી લાગી ગયે અચરજ નાહી ॥19॥

દુર્ગમ કાજ જગત કે જેતે ।
સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ॥20॥

રામ દુઆરે તુમ રખવારે ।

હોત ન અડયના બેનું પૈસારે ॥21॥

સબ સુખ લહે તુમ્હારી સરના ।
તુમ રાકચક કહું કો દરના ॥22॥

આપન તેજ સમ્હારો આપે ।
ટીનો લોક હાંક તેહ કાપે ॥23॥

ભૂત પિશાચય નિકટ નહિ આવે ।
મહાબીર જબ નામ સુનાવે ॥24॥

નાસે રોગ હરે સબ પીર ।
જપ્ત નિરંતર હનુમત બિરા ॥25॥

સંકટ તેહ હનુમાન છુડાવે ।
મન ક્રમ બચન ધ્યાન જબ લાવે ॥26॥


સબ પાર રામ પપસ્વી રાજા
ટીન કે કાજ સકલ તુમ સઝા ॥27॥

ઔર મનોરથ જો કોઈ લાવે ।
સોઈ અમિત જીવન ફલ પાવે ॥28॥

ચારો જુગ પરતાપ તુમ્હારા ।
હૈ પરસિદ્ધ જગત ઉજિયારા ॥29॥

સાધુ સંત કે તુમ રખવારે ।
અસુર નિકાનંદન રામ દુલારે ॥30॥

અષ્ટ સીધી નવ નિધિ કે દાતા ।
અસ બર દિન જાનકી માતા ॥31॥

રામ રસાયન તુમ્હારે પાસા ।
સદા રહો રઘુપતિ કે દાસા ॥32॥


તુમ્હરે ભજન રામ કો પાવે
જન્મ જન્મ કે દુખ બિસરાવે ॥33॥

અંત કાળ રઘુબર પૂર જાયી ।
જહાં જન્મ હરિ ભક્ત કહાયી ॥34॥

ઔર દેવતા ચિઠ ન ધારયિ ।
હનુમત સેહી સર્બ સુખ કરયિ ॥35॥

સંકટ કાટે મિટે સબ પેરા ।
જો સુમીરે હનુમ્ત બલબીરા ॥36॥

જાય જાય જાય હનુમાન ગોસાઈ ।
કૃપા કરઉ ગુરુ દેવકી નઈ ॥37॥

જો સત બાર પાઠ કર કોઈ ।
છૂટહિ બંદી મહા સુખ હોઈ ॥38॥


જો યહ પઢે હનુમાન ચાલીસા ।
હોય સીધી સાખી ગૌરીસા ॥39॥

તુલસીદાસ સદા હરિ ચેરા ।
કીજે નાથ હૃદય મહ ડેરા ॥40॥

દોહા

પવનતનય સંકટ હરન મંગલ મૂર્તિ રૃપ
રામ લખન સીતા સહીત હૃદય બસઉ સુર ભૂપ

Purab Pashchim's Special

Shri Hanuman Chalisa  |   Hanuman chalisa english translation

  • Share:

0 Comments:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Format: 987-654-3210

फ्री में अपने आर्टिकल पब्लिश करने के लिए पूरब-पश्चिम से जुड़ें।

Sign Up